ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, પાલનપુર
સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ 20 તાલુકાઓના તેજસ્વી સ્નાતક વિધ્યાર્થીઓ જોગ
GPSC વર્ગ-1 અને વર્ગ-2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાસ કેરિયર એકેડેમી, ગાંધીનગર માં નિશુલ્ક કોચિંગ માં પ્રવેશ માટેનું આવેદનપત્ર / રજીસ્ટ્રેશન ફોર્મ
કોઈપણ અપડેટ માટે બનાસ ડેરીની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવું.